આરોગ્ય
Sabarkantha News: હિંમતનગરમાં ફાયર વિભાગ દ્વારા ગેમ ઝોનમાં સિલ મારવાની કામગીરી કરાઈ…
Sabarkantha બેરણા રોડ આવેલી ગેમ ઝોનમાં એનઓસી અને ફાયર સેફટી ના અભાવથી કરાઈ સિલ ફાયર વિભાગ ટીમ, રેવન્યુ ટીમ સહિત પાલિકાના કર્મચારીઓ દ્વારા કરી ગેમ ઝોનમાં તાપસ હિંમતનગરમાં ફાયર વિભાગ દ્વારા ગેમ ઝોનમાં સિલ મારવાની કામગીરી કરાઈ.