આરોગ્ય
Rajkot Game Zone fire: રાજકોટની ઘટનાને લઇ સુરતના તક્ષશિલા કાનના પરિવારજનો એકત્ર થયા
સુરત – તક્ષશિલા અગ્નિકાંડ જેવો રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ થયો.
સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં 22 બાળકોના મોત થયા હતા.
22 અમૃતકોના પરિવારજનો તક્ષશિલા ખાતે ભેગા થયા.
રાજકોટની ઘટનાને લઇ સુરતના તક્ષશિલા કાનના પરિવારજનો એકત્ર થયા
તક્ષશિલા માં તો અમને ન્યાય નથી મળ્યો પણ રાજકોટમાં બનેલી ઘટનામાં ન્યાય મળે તેવી આશા
તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ સાથે આ વખતે તંત્ર જાગે તેવી માંગ ઉઠી