લોક સમસ્યા
સ્માર્ટ સિટી સુરતની સ્માર્ટ સુરત મહાનગર પાલિકાની ડ્રેનેજ સિસ્ટમ ફેલ જુઓ
સ્માર્ટ સિટી સુરતની સ્માર્ટ સુરત મહાનગર પાલિકાની ડ્રેનેજ સિસ્ટમ ફેલ જુઓ
સુરત શહેરના ભૂલકા ભવન સ્કૂલ સામે ,અડાજણનાં પોષ વિસ્તારમાં નજીવા વરસાદ માં જ રોડ ઉપર પાણી ભરાયા.
પાણી ભરતા રાહદારીઓ અને વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
ભૂલકા ભવન સ્કૂલ સામે ,અડાજણ ના પોષ વિસ્તારમાં જ્યારે પણ આશરે અર્ધો કલાક જેટલો વરસાદ પડે છે,ત્યારે કાયમ આજ પરિસ્થિતિનું નિર્માણ થાય છે.