ગઢડા ગોપનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં એસ.પી. સ્વામી ગ્રુપનો પરાજય, આખી પેનલૈની ડિપોઝિટ ડ્રલ
ગઢડા ગોપનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં એસ.પી. સ્વામી ગ્રુપનો પરાજય, આખી પેનલૈની ડિપોઝિટ ડ્રલ
ઉત્સાહ ફેલાઈ જવા પામ્યો છે અને વાર એવી ઘટનાં બનવાં પામી હતી કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ બ્રમ્હચારી વિભાગના કપિલેશ્વરાનંદજી કોઈ આખી પેનલની ડિપોઝિટ ડુલ થઇ. મંદિર પ્રથમથી દેવ પક્ષ તરફથી બિનહરીફ થતાં આ નામોસી સહન ન થતાં વિરોધ પક્ષના
તીર્થ સ્થાન ગોપીનાથજી દેવ ગઢડામાં ગત તા. 21-04-2024ના રોજ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ હતી. રિટાયર્ડ ડિસ્ટ્રીક્ટ જજ ગણાત્રાના નેતૃત્વ નીચે યોજાયેલ આ ચૂંટણીમાં પારદર્શક અને તટસ્થ મતદાન થયુ હતું. જે ચૂંટણીની મતગણતરી આજ રોજ તા.22-04-2024 ના રોજ થતાં ગઢપુર મંદિર દેવ પક્ષના તમામ 6 ઉમેદવારોનો જ્વલંત વિજય થયો હતો. જ્યારે વિરોધ પક્ષના એસ.પી. સ્વામી ગૃપના પક્ષની ડિપોઝિટ પણ ડૂલ થવાં પામી હતી.
દેવપક્ષના 6 એ 6 ઉમેદવારોનો જવલંત વિજય થતાં ગઢપુર પ્રદેશમાં સત્સંગ સમાજમાં ઉત્સાહ અને આનંદની લહેર ફેલાઈ જવા પામી હતી. આ સાથે ત્યાગી વિભાગના ઉમેદવાર શાસ્ત્રી સ્વામી હરીજીવનદાસને 92% મત પ્રાપ્ત થયા હતાં. તેમજ પાર્ષદ વિભાગનાં ઉમેદવાર પાર્ષદ પોપટ ભગતને 85% મત પ્રપ્ત થયા હતાં. ત્યાગી વિભાગમાં પણ આનંદ
વિરોધ પક્ષના ઉમેદવારોએ અધૂરી મતગણતરીએ મેદાન છોડી દીધું હતું કુલ મળી દેવ પક્ષના 7 ઉમેદવારોનો ભવ્ય વિજય જાહેર થયો હતો.સ્વામીનારાયણ સંપ્રદાયમાં સર્વપ્રથમ ઉમેદવારો અધૂરી મત ગણતરીએ જ મેદાન છોડી જતાં રહેતાં વિરોધ પક્ષમાં નિરાશાનું મોજુ ફેરવાઈ જવા પામ્યું છે.