સ્પોર્ટ્સ

૩૩મી આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરત જિ.પંચાયતની ટીમ વિજયી

૩૩મી આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરત જિ.પંચાયતની ટીમ વિજયી

ફાઈનલમાં આણંદ જિ.પંચાયત સામે ૫ વિકેટે જીત

જામનગર ખાતે યોજાયેલી ૩૩મી સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં સુરત જિલ્લા પંચાયતની ટીમ વિજેતા બની છે. સુરત અને આણંદ જિ.પં. વચ્ચે યોજાયેલી ફાઈનલ મેચમાં ટોસ જીતીને આણંદની ટીમે પ્રથમ બેટિંગ લીધી હતી. સુરત ટીમે ભાવેશ પટેલની આગેવાનીમાં ચુસ્ત બોલિંગ તથા ફિલ્ડિંગનું પ્રદર્શન કરી ૫ વિકેટે વિજય મેળવ્યો હતો. આ સાથે જ સુરત જિ.પંચાયતે રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટમાં ૯ વખત વિજેતાનો ખિતાબ મેળવ્યો છે. જે માટે ટીમનાં કોચ જિ.પ્રાથ.શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા જિ.પં. કચેરી સંલગ્ન કર્મચારીગણે કેપ્ટન સહિત સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button