ક્રાઇમ
સુરત એસ.ઓ.જી અને ક્રાઈમ બ્રાન્ચનું સરપ્રાઈઝ ચેકિંગ

Surat News: શહેરના પીપલોદ, (Peepload) વેસુ, (Vesu) અલથાણ, (Althan) પાલ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ
તમામ વિસ્તારોમાં આવેલ ચાહ કેફે તે ઉપરાંત પાનના ગલ્લાઓ ઉપર સરપ્રાઈઝ ચેકિંગ
રાત્રે 11 વાગ્યા બાદ પણ પોતાની દુકાને ખુલ્લી રાખતા હોય છે
તેવા લોકોને રાત્રે 11 વાગ્યા બાદ પોતાની દુકાનો બંધ કરવા માટે ઘટક સૂચનાઓ આપી છે
તે ઉપરાંત ત્યાં બેઠા તમામ લોકોને પોલીસે સમજાવ્યા પણ છે
ખાસ કરીને રાત્રી દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા આવી જગ્યા ઉપર ગેર પ્રવૃત્તિઓ કરતા હોય છે
નશા ની હાલતમાં તેઓ મોટી ઘટનાઓને પણ અંજામ આપતા હોય છે
જેથી તકેદારીના ભાગરૂપે પોલીસ Police દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું