ગુજરાત

વલસાડ જિલ્લાની પાલિકાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

 

વલસાડ જિલ્લાની પાલિકાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

તા. ૧૮ નવેમ્બર

“સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત ધરમપુર પાલિકા દ્વારા જાહેર રસ્તાની સફાઈ, પારડી પાલિકા દ્વારા દિવાળી નિમિત્તે સોસાયટીઓમાં તેમજ જાહેર રસ્તાઓની સફાઈ, વલસાડ પાલિકા દ્વારા ધરમપુર રોડની સફાઈ, ઉમરગામ પાલિકા દ્વારા ગાંધીવાડી મેઇન રોડની સફાઇ અને વાપી પાલિકા વિસ્તારની સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button