શિક્ષા
આજે રાજ્યભરમાં ટેટની મુખ્યની પરીક્ષા અમદાવાદ સુરત,વડોદરા, રાજકોટમાં પરીક્ષાનું આયોજન
આજે રાજ્યભરમાં ટેટની મુખ્યની પરીક્ષા અમદાવાદ સુરત,વડોદરા, રાજકોટમાં પરીક્ષાનું આયોજન
રાજ્યભરમાંથી પ્રિલીમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ 60 હજાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા આપશે
રાજ્યમાં કુલ 225 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવાશે.
સુરતમાં ઉમેદારો પરીક્ષા આપવા કેન્દ્રો પર પહોંચ્યા
પરીક્ષામાં ગેરરીતિ ન સર્જાય પોલીસ બંદોબત સાથે પરીક્ષાનું આયોજન
તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે