આરોગ્ય
સુરત ની સ્મિમેર હોસ્પિટલ માંથી બાળક નું અપહરણ થયું હતું
સુરત ની સ્મિમેર હોસ્પિટલ માંથી બાળક નું અપહરણ થયું હતું
ચાર વર્ષીય બાળક નું એક મહીઓએ કર્યું હતું અપહરણ
વરાછા પોલીસે ગણતરી ની કલાકો મા અપહરણ કાર મહિલા અને પુરુષ ઝડપી પાડયા
પોલીસે સીસીટીવી ની મદદ થી અપહરણ કાર ને ઝડપી પાડયા
ફરીવાર સુરત માં સીસીટીવી માટે ની જાગૃતિ આધારભૂત સાબિત થઈ
સીસીટીવી ની મદદ થી પોલીસ મહિલા ના ઘરે પહોંચી હતી
મહિલા ને સંતાન ના હોવાના કારણે બાળક નું અપહરણ કર્યું હતું