રાજનીતિ
કતારગામ 24 લોકસભા વિસ્તારમાં ભાજપ દ્વારા જાહેર સભા ના આયોજન માં વરસાદ નું વિધ્ન. વરસાદ ને પગલે કાર્યક્રમ ને ટૂંકાવવો પડયો..

કતારગામ 24 લોકસભા વિસ્તારમાં ભાજપ દ્વારા જાહેર સભા ના આયોજન માં વરસાદ નું વિધ્ન. વરસાદ ને પગલે કાર્યક્રમ ને ટૂંકાવવો પડયો..
વરસાદ શરૂ થતાં સ્ટેજ પર એલઈડી તેમજ સાઉન્ડ સિસ્ટમ ને ઢાંકવી પડી.
કાર્યક્રમ ને ગ્રાઉન્ડ પર ને બદલે બાજુમાં આવેલા જમણવાર ના ડોમ માં ફેરવવામાં આવ્યો.
વરસાદ ને લઈ કાર્યક્રમ ટૂંકાવવો પડ્યો
પ્રદેશ મહામંત્રી પ્રદીપ વાઘેલા અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા ઉપસ્થિત રહેવાના તે પૈકી માત્ર ગોરધન ઝડફિયા છેલ્લે પહોંચ્યા હતા.
સુરત લોકસભાના સાંસદ દર્શના બેન જરદોશ તેમજ ધારાસભ્યો એ કાર્યકરો ના ઉત્સાહ ને લઈ ઉદબોધન કર્યું
વરસાદ શરૂ થતાં કાર્યકરો અને લોકો ની નહીંવત હાજરી જોવા મળી.
કાર્યક્રમ માં ચાલુ વરસાદે આવેલા કાર્યકરોનો ઉત્સાહ ના તૂટે જેને લઈ કાર્યક્રમ શરૂ રખાયો પરંતુ ટૂંકાવવો પડ્યો.