આરોગ્ય

આપણી પાસે આપણા ઘરમાં જ તમામ બીમારીઓનો સરળ ઈલાજ છે.

આપણી પાસે આપણા ઘરમાં જ તમામ બીમારીઓનો સરળ ઈલાજ છે

કોરોના પછી આપણી ડોક્ટરને ત્યાં દોડાદોડી વધી ગઈ છે.કોઈને ડાયાબિટીસ કોઈને બ્લડપ્રેશર કોઈને એ.સી.ટી.ડી.કોઈને કાયમી પગમાં દુખાવો કોઈને કમશક્તિ વિગેરે બીમારીઓ ઘર કરી ગઈ છે.કોઈને થાક લાગે છે.ઘડી ઘડી ડોક્ટરને ત્યાં જવાને બદલે આપણા ઘરમાં જ જે ઈલાજો મોજુદ છે એ જોઈએ
આપણે અલગ અલગ રોગોમાં જુદા જુદા શાકભાજી અને ફળોના રસનો ઉપયોગ કરી જીવનભર નિરોગી રહેવાની કોશિશ કરી શકીએ છીએ.
ઘઉના જવારાના રસથી કેન્સરથી. રક્ષણ મેળવી શકીએ છીએ વાળ ખરતા અટકાવી શકીએ છીએ લોહી શુદ્ધ થાય છે.ચામડીના રોગો મટે છે.
દૂધીનો રસ પીવાથી પેટનો ગેસ ઓછો થઈ. જાય છે એ.સી ટી.ડી મટે છે.ઠંડક થાય છે દૂધી લોહીની શુદ્ધિ કરે છે
લીલા પાંદડાવાલી મેથી તાંદળજાની ભાજીમાં આર્યન છે જેથી લોહી સુધરે છે એ સી ટી ડી મટાડે છે.
કોથમીરનો રસ ઠંડક આપે છે પાચન ક્રિયામા મદદ કરે છે લોહીનું હિમોગ્લોબીન સુધારે છે આંખની શક્તિ વધારે છે.
તુલસીનો રસ પીવાથી ગેસ મટે છે ઉલ્ટી થતી મટાડે છે ઉધરસ મટાડે છે તાવને આવતો અટકાવે છે
પાલકનો રસ લોહી સુધારે છે પેટ સાફ રાખે છે ઉધરસ મટાડે છે
ફુદીનાનો રસ ભૂખ. મટાડે છે ઉધરસ મટાડે છે પેટના રોગોમાં ફાયદો કરે છે મધ અને લીબુંના રસ સાથે ફુદીનાનો રસ આપવાથી પાચનક્રિયામા મદદ કરે છે
સફેદ ડુંગળીના રસમાં એક ચમચી ઘી મેળવીને પીવાથી પેટના રોગો દુખાવો ગેસ એ સી ટી ડી મટે છે વાયરસથી થતા રોગો મટે છે
કારેલાનો રસ પીવાથી ભૂખ લાગે છે કરમિયા દુર કરે છે કોઢ મટાડે છે કિડની સ્ટોન દુર કરે છે ડાયાબિટીસમા પણ ઘણો ફાયદો થાય છે
કોબીજનો રસ સવારે ભૂખ્યા પેટે તાજો ૧૦૦ મિલી પીવાથી એ.સી ટી ડી તદ્દન મટી જશે.હોજરી અને આંતરડાના ચાંદા દુર થાય છે
ટામેટાના રસમાં વિટામિન એ મળે છે વજન ઓછું કરવામાં મદદ કરે છે ડાયાબિટીસમા રાહત આપે છે કિડનીને વધારે મજબુત કરે છે પાચનક્રિયા સુધારે છે હિમોગ્લોબીન વધારે છે આંખની શક્તિ વધારે છે
ગાજરનો રસ પીવાથી આંખની જોવાની શક્તિ અકબંધ રહે છે શરીરમાં રહેલો યુરિક એસિડ કાઢી નાંખે છે ગાજર ચાવીને ખાવાથી દાંત મજબુત થાય છે
બીટનો રસ તેમાં રહેલા આર્યનને કારણે હિમોગ્લોબીન વધારે છે પેટ સાફ રાખે છે ઠંડક આપે છે બીટ શરીરને ફિટ રાખે છે
કાકડીનો રસ પીવાથી ડાયાબિટીસની અસર દુર થાય છે વજન ઓછું કરવામાં મદદ કરે છે ચામડીના વાળને સારા રાખે છે
મૂળા અને મૂળાની ભાજીનો. રસ કબજિયાત મટાડે છે લોહી સુધારે છે કિડનીને મજબુત કરે છે
ચોળીથી. ઈન્સુલિન વધારે ઉત્પન્ન થાય છે ડાયાબિટીસ કાબુમાં આવે છે
લસણનો રસ પીવાથી શરીર જકડાઈ ગયું હોય તો તેમાં રાહત મળે છે પેટમાના વાયરસ બેક્ટેરિયા નાશ પામવાથી આરામ મળે છે આ ઉપરાંત બી પી નું પ્રમાણ ઓછું થાય છે લસણ લોહી શુદ્ધ કરે છે
આદુનો રસ પીવાથી ગેસ ઓછો થાય છે હ્ર્દયરોગ થતો અટકે છે ગળા અને નાકમાં ભરાયેલા કફને દુર કરે છે માથું દુખતું હોય તો નાકમાં આદુના રસના બે ટીપા નાખવાથી મટી જાય છે
સફરજનનો રસ એ.સી ટી ડી અપચો કિડનીના રોગોમા રાહત આપે છે હ્ર્દય સંબંધી બીમારીઓ દુર કરે છે
કાળી દ્રાક્ષનો રસ પીવાથી કબજિયાત મટી જાય છે હરસ થતા અટકે છે શરીરમા ગરમી લાગતી હોય તો તેમાં રાહત મળે છે કાળી દ્રાક્ષ શક્તિનો ખજાનો છે .
જામફળનો રસ પીવાથી કબજિયાત મટે છે શરીરને શક્તિ મળે છે ડાયાબિટીસ કાબુમાં રાખે છે.લીબુંનો રસ આંતરડામાંના બેક્ટેરિયાનો નાશ કરે છે બધા જ પ્રકારના ચેપથી રક્ષણ મળે છે માટલાના ઠંડા પાણીમાં લીબુંનો રસ મેળવી તેમાં મધ નાખી રોજ ભૂખ્યા પેટે પીવાથી કબજિયાત મટે છે લીબુંના રસથી હૃદયરોગ સામે રક્ષણ મળે છે મગજ શાંત થાય છે લીબુંના રસમાં રહેલ વિટામિન સી લોહીની નળીને મજબુત બનાવે છે બી પી ને કાબુમાં લાવે છે
આંબળાનો રસ પેટ સાફ કરે છે વિટામિન સી વાળને સારા રાખે છે
તરબૂચ અને ટેટીનો રસ ઠંડક આપે છે દુષિત પ્રદાથો શરીરમાંથી બહાર નીકળી જાય છે કબજિયાત મટાડે છે.
નારંગીનો રસ પીવો તે વખતે પેશીની આજુબાજુ રહેલા સફેદ કવરમાં કેલ્શિયમ ખુબ મળે છે હાડકા મજબુત થાય છે શ્વાસના રોગો એલર્જી કફ દમમાં રાહત આપે છે.પપેયાનો રસ લીવર માટે ફાયદાકારક છે પાચન ક્રિયામા મદદ કરે છે કબજિયાત મટાડે છે પેશાબના રોગોમાં રાહત આપે છે
પાઈનેપલનો રસ પેટના કુર્મીનો નાશ કરે છે ગેસ મટાડે છે
લીલા અંજીરથી પેશાબના દરદો મટી જાય છે
કોળાનો રસ પીવાથી પ્રોસ્ટેટ ગ્રંથિની તકલીફો દુર થાય છે પેટના રોગોમાં રાહત મળે છે કરમિયાનો નાશ થાય છે.
જાંબુના રસમાં રહેલા આર્યનથી લોહી સુધરે છે શરીરમા સ્ફૂર્તિ આવે છે લીવરના રોગો મટાડે છે
શેરડીનો રસ વિશ્વનો સૌથી શક્તિશાળી રસ શક્તિવર્ધક છે
દાડમનો રસ શક્તિનો ખજાનો દાડમ ખાવાથી ખુબ શક્તિ મળે છે
કુદરતના સાનિધ્યમા જીવવાનું ચાલુ કરશો તો આપને જીવનભર. એલોપથી ગોળીઓ ખાઈને જીવવાની લગભગ જરૂર પડશે નહી.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button