ક્રાઇમ
ઉન વિસ્તારની ઘટના 18 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત.
ઉન વિસ્તારની ઘટના 18 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત.
18 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત.
ગળે ફાસો ખાઈ કર્યો આપઘાત.
બે સંગી બેહનો વચ્ચે સુવા બાબતે ઝઘડો થયો હતો.
ઝઘડો બાદ મોડી રાતે આપઘાત કરી લીધો હતો
ઘટનાની જાણ થતા જ સચિન જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પોહચી આગળની કાર્યવાહી હાથધરી હતી.
મૃતકનું યુવતીનું નામ જાહેદા મોહમ્મદ શેખ છે.
જેઓ ઉન વિસ્તારમાં આવેલ અંબાનગરમાં રહેતી હતી.
પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે પોતે સિલાઈ મશીન ચલાવતી હતી.