ક્રાઇમ
સુરતની પુણા પોલીસને મળી સફળતા

Surat Puna News: દેશી હાથ બનાવટનો કટ્ટો ઝડપી પાડ્યો
બાતમીના આધારે પુણા કેનાલ રોડ પરથી ચાર આરોપી ઝડપાયા
ચાર જેટલાં આરોપીને પકડી ધરપકડ કરી
પૂર્વ પત્નીનું અપહરણ કરવા મિત્રો સાથે સુરત આવ્યા હતા
આરોપી મધ્યપ્રદેશથી સાથે મિત્રો સાથે સુરત આવ્યો હતો
પત્નીના અપહરણ કરવા દેશી હાથ બનાવટનો કટ્ટો લાવ્યો હતો
પુણા પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી
આરોપી પાસેથી એક કાર, પાંચ મોબાઈલ, એક કટ્ટો કબ્જે કરવામાં આવ્યો
પુણા પોલીસે તમામની ધરપકડ કરી તપાસ હાથ ધરી