સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા એક પરિવારમાં કલેશ ઉત્પન્ન થતા અંતે વિવાહિક મહિલાએ આવું કર્યું
સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા એક પરિવારમાં કલેશ ઉત્પન્ન થતા અંતે વિવાહિક મહિલાએ આવું કર્યું
સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા એક પરિવારમાં કલેશ ઉત્પન્ન થતા અંતે વિવાહિક મહિલાએ પોતાના પતિને છૂટાછેડા માંગ્યા અને છૂટાછેડામાં 30 લાખ રૂપિયાની માંગણી કરી જેમાં યુવકે મહિલાને 30 લાખ આપી છૂટાછેડા આપવાનું નક્કી થતાં મહિલાના પિતાએ વધુ પૈસાની લાલચે જમાઈ પાસેથી 50 લાખ અને વેસુ વિસ્તારમા ટુ બિયેચકે ફ્લેટની માંગણી કરતા યુવકે ના પાડતા યુવક ના માતા પિતા અને ભાઈ ભાભી ને જાન થી મારી નાખવાની ધમકી આપી જમાઈનું ઘર સળગાવી દીધું હતું.
સુરતના ડીંડોલી વિસ્તારના વૃંદાવન રો હાઉસ ખાતે રહેતા એક દમપત્તી જેમનો છેલ્લા કેટલાક દિવસથી છૂટાછેડાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે કેટલાક દિવસ અગાઉ છૂટાછેડા આપી દેવાની વાત નક્કી થઈ હતી જેમાં યુવતીએ પોતે યુવક જઈ સેટલ થવાનું કહેતા યુવકે તેને છૂટાછેડામાં 30 લાખ આપવાની વાત થઈ હતી ત્યારબાદ ફરી યુવતીએ તેના પતિ પાસે છૂટાછેડા માટે 50 લાખની માંગણી કરી હતી જેમાં યુવકે 45 લાખ આપવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ તે યુવતીના પિતા દ્વારા વધુ પૈસાની લાલ છે તેના જમાઈને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું અને તેને 50 લાખ રૂપિયા રોકડા અને સુરતમાં વિસ્તારમાં ટુ બીએચકે ફ્લેટની માંગણી કરી હતી. જેથી અંતે યુવકે કંટાળી જઈ તેના પિતાને આટલી માત્ર રકમ અને ફ્લેટ આપવાની ના પાડી હતી જેથી યુવતીના પિતાએ ઉસકી રહી છે તેના માતા પિતા અને ભાઈ બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી તે યુવકના ઘરે પહોંચ્યા હતા જ્યાં ઘરે કોઈ હાજર મળ્યું ન હતું જેથી યુવતીના પિતાએ ઘરમાં કોઈ સોલંકી પદાર્થ વડે આગ લગાડી દીધી હતી જેથી ઘરમાં મુકેલો ફર્નિચરનો સામાન પાર્કિંગમાં મૂકેલી બે સાયકલ એક બુલેટ ગાડી એક મોપેડ ગાડી પાવર સપ્લાય માટેનું ઇન્વર્ટર અને બે એસી જેવો મુદ્દા માલ મળીને ખાસ થઈ ગયો હતો જેથી સોસાયટીના લોકોએ આ યુવકને જાણ કરી હતી જેથી યુવક પોતાના ઘરે પહોંચી ફાયર વિભાગને જાણ કરી અને સાથે સાથે પોલીસને પણ જાણ કરી હતી ત્યારે ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા યુવતીના પિતાને ત્યાંથી પકડી લાવી હતી અને અંતે યુવકની ફરિયાદ લઈ યુવતી અને તેના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ થી યુવતી અને તેની માતા પોલીસ પકડ થી દુર છે જેને પકડવા ડીંડોલી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.