ક્રાઇમ
સુરતના હજીરામાં 36 વર્ષીય યુવકનો આપઘાત
સુરતના હજીરામાં 36 વર્ષીય યુવકનો આપઘાત
ઘરમાં જ પંખા સાથે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
મૂળ બિહારનો સુજીત કુમાર રામદેવન રાય 7 વર્ષથી સુરતમાં રહેતો હતો
ડ્રાઇવર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો
હજીરામાં ભાડાના મકાનમાં રહેતો હતો
પરિવારમાં પત્ની અને ત્રણ સંતાન છે
પત્ની સાથે ઝઘડાને લઈને અંતિમ પગલું ભર્યું હોવાની પરિવારને આશંકા