ક્રાઇમ
ક્લિયર વોટર પાણી ના નામની ડુપ્લીકેટ ફેકટરી ઝડપાઇ
સુરત ના વરાછા વિસ્તાર ની ઘટના
ક્લિયર પાણી ના નામની ડુપ્લીકેટ ફેકટરી ઝડપાઇ
ભજીયા વાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિભાગ બે માં ચાલતી હતી ફેકટરી
કંપની ના માણસો એ પોલીસ ને સાથે રાખી રેડ કરી
સમગ્ર મામલે વરાછા પોલીસે તપાસ હાથ ધરી.