ક્રાઇમ
સુરતના 15 મોસ્ટ વોન્ટેડ આરોપી પૈકી પદ્મ ઉર્ફે રાકેશ પાંડા ઝડપાયો
સુરતના 15 મોસ્ટ વોન્ટેડ આરોપી પૈકી પદ્મ ઉર્ફે રાકેશ પાંડા ઝડપાયો
પીસીબી પોલીસે 23 વર્ષે આરોપી ને ઝડપી પાડ્યો
આરોપી યુપી ખાતે વેશ ધારણ કરી સાધુ બની ગયો હતો
પીસીબી ના કર્મીઓ બે દિવસ સુધી સાધુ વેશમાં વોચ ગોઠવી હતી
કુંજકુટી આશ્રમમાંથી આરોપી ઝડપાયો
રૂ 45 હજારનું ઇનામ પોલીસ દ્વારા રાખવામાં આવ્યું હતું
ઉધનામાં હત્યા કરી આરોપી ફરાર થઇ ગયો હતો