ગુજરાત

નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૬૦ મહિલા તબીબો, નર્સિંગ સ્ટાફ, સફાઈકર્મીઓને હેલ્મેટ વિતરણ

નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૬૦ મહિલા તબીબો, નર્સિંગ સ્ટાફ, સફાઈકર્મીઓને હેલ્મેટ વિતરણ

માર્ગ સલામતી અને સુરક્ષા સંદર્ભે આજે ૬૦ જેટલા મહિલા તબીબો, નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મીઓને એસીપી વિમલ ગામીત અને સાહિલ ટંડેલના હસ્તે હેલ્મેટ વિતરણ કરાયા હતા. હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવા માટે સૌને પ્રેરિત કરાયા હતા. આ પ્રસંગે નવી સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડો.ધારિત્રી પરમાર, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, નર્સિંગ એસો.ના નિલેશ લાઠીયા, જગદીશ બુહા અને વિભોર ચુગ ઉપસ્થિત રહીને પોલીસની ટ્રાફિક અને હેલ્મેટ ડ્રાઈવમાં સહભાગી બન્યા હતા.
-00-

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button