રાજનીતિ
કોંગ્રેસના અસલમ સાઈકલવાળાની પાસામાં અટકાયત..
કોંગ્રેસના અસલમ સાઈકલવાળાની પાસામાં અટકાયત..
સુરત પાલિકાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાની પાસા હેઠળ અટકાયત થતા રાજકીય માહોલ ગરમાયો..
ભાજપ સરકારના ઈશારે પાસાની કાર્યવાહીનો કોંગ્રેસનો આક્ષેપ
કોંગ્રેસના પુર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાને પાસા કરી દેવામાં આવ્યા : કોંગ્રેસ દ્વારા બપોરે ધરણા કરશે.