ગુજરાત

ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું

ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું
સુરત : શ્રી શ્યામ મંદિર, સુરતધામ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર 21 અને 22 માં આઠ અલગ-અલગ બૂથ પર ઠંડા પાણી અને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ કૈલાશ હાકિમે જણાવ્યું હતું કે અત્યંત ગરમીમાં મતદારોને મુશ્કેલી ન પડે તે માટે મંદિરની આસપાસના બૂથ પર પાણી અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button