9 થી નિ:શુલ્ક પાંચ તત્વોની સાધના શિબિર
9 થી નિ:શુલ્ક પાંચ તત્વોની સાધના શિબિર
અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટ દ્વારા 9મી એપ્રિલથી ડુમસ સ્થિત અગ્ એક્ઝોટિક ખાતે સવારે 6.00 થી 8.00 દરમિયાન નિ:શુલ્ક પાંચ તત્વો સાધના શિબિરનું આયોજન કરવામાં આવશે. ટ્રસ્ટના પ્રમુખ સીએ મહેશ મિત્તલે જણાવ્યું હતું કે ત્રણ દિવસીય શિબિરમાં નાશિકના નિર્વાણથી પધારેલા ગુરુમા પ્રકૃતિના પાંચ તત્વો જળ, અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી વગેરેને સંતુલિત કરવા યોગ પ્રવૃતિ કરાવશે. આ દરમિયાન, આજના તણાવપૂર્ણ વાતાવરણમાં, આપણને આપણી આંતરિક પરિસ્થિતિને કેવી રીતે નિયંત્રિત કરવી તે પણ શીખવવામાં આવશે. નિ:શુલ્ક ધ્યાન શિબિર તમામ લોકો માટે હશે, તેમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરા
વવાનું રહેશે.
9 થી નિ:શુલ્ક પાંચ તત્વોની સાધના શિબિર
અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટ દ્વારા 9મી એપ્રિલથી ડુમસ સ્થિત અગ્ એક્ઝોટિક ખાતે સવારે 6.00 થી 8.00 દરમિયાન નિ:શુલ્ક પાંચ તત્વો સાધના શિબિરનું આયોજન કરવામાં આવશે. ટ્રસ્ટના પ્રમુખ સીએ મહેશ મિત્તલે જણાવ્યું હતું કે ત્રણ દિવસીય શિબિરમાં નાશિકના નિર્વાણથી પધારેલા ગુરુમા પ્રકૃતિના પાંચ તત્વો જળ, અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી વગેરેને સંતુલિત કરવા યોગ પ્રવૃતિ કરાવશે. આ દરમિયાન, આજના તણાવપૂર્ણ વાતાવરણમાં, આપણને આપણી આંતરિક પરિસ્થિતિને કેવી રીતે નિયંત્રિત કરવી તે પણ શીખવવામાં આવશે. નિ:શુલ્ક ધ્યાન શિબિર તમામ લોકો માટે હશે, તેમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.