ધર્મ દર્શન
હનુમાન જન્મોત્સવ નિમિત્તે પાતાલી હનુમાન મંદિરમાં મહાયજ્ઞ
હનુમાન જન્મોત્સવ નિમિત્તે પાતાલી હનુમાન મંદિરમાં મહાયજ્ઞ
મુગલીસરા તાપીકિનારે આવેલા પાતાલી હનુમાન મંદિરમાં ગુરુવારે હનુમાન જન્મોત્સવ નિમિત્તે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વશાંતિના સંકલ્પ સાથે મહાયજ્ઞ થશે, ઉપરાંત મહાપ્રસાદી, સુંદરકાંડના પાઠ, અખંડ તેલધારા અભિષેક અને સંધ્યા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે ૬થી ૧૦ સુધી ભંડારાનું આયોજન કરાયું છે.