ક્રાઇમ
ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરમાંથી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાશન પ્રોવિન્સ સાથે જોડાયેલા 3ની અટકાયત કરાય હતી
આતંકવાદી સંગઠન આઈએસકેપી સાથે સંપર્ક ધરાવતી મહિલા સુરતમાંથી ઝડપાઈ
એટીએસ દ્વારા પોલીસની મદદથી લાલગેટ વિસ્તારમાંથી સુમેરા ની અટકાયત
મહિલાને પોરબંદર લઈ જવાઈ
મહિલાના દક્ષિણ ભારતમાં લગ્ન થયા છે
મહિલાના પરિવારના એક સભ્ય સરકારી કર્મચારી!
ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરમાંથી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાશન પ્રોવિન્સ સાથે જોડાયેલા 3ની અટકાયત કરાય હતી
પૂછપરામાં મહિનાના નામનો ખુલાસો થયો હતો
સુમેરા પાસેપી ચાર મોબાઇલ પણ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે