આંગણવાડી કેન્દ્ર માં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો
આજ રોજ ભચાઉ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંહ તેમજ પી. એચ. સી સામખીયારી મેડિકલ ઓફિસર ડો. સુનીલ જાની ના માર્ગદશન હેઠળ સબ સેન્ટર-વોંધ ની આંગણવાડી કેન્દ્ર માં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડે યોજવા માં આવ્યો. જેમા તાલુકા હેલ્થ વિઝિતર દીપકભાઈ દરજી, મેલેરીયા ટેકનિકલ સુપરવાઇઝર કૌશિકભાઇ સુતરીયા, પી. એચ. સી. તાલુકા નોડલ સી. એચ. ઓ. જીત મેરિયા, પંકજ ચાવડા, ફીમેલ. હેલ્થ વર્કર નાયના બેન ગીતા બેન, એડોલેશન હેલ્થ કાઉન્સેલર પાતર કિરેનકુમાર તેમજ આશા બેનો અને આંગણવાડી કેન્દ્ર વર્કર ક્રિષ્નાબેન પંડ્યા, મનીષા બેન, અને વર્કરબેનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમાં કિશોરીઓને પર્સનલ કેર આ અવસ્થા દરમ્યાન થતા શારીરિક ફેરફારો, 15 થી 19 વર્ષ ની કિશોરીમાં જોખમી લક્ષણો ની ઓળખ સીઝન મુજબ ફળ, શાકભાજી, વર્ષમાં 2વખત કરમિયા ની ગોળીઓ, લગ્ન ની ઉંમર, લોહીનું પ્રમાણ BMI વિશે વિસ્તત માહિતી આપી