પ્રાદેશિક સમાચાર

સ્માર્ટ સીટી સુરતમાં પાણી માટે લોકો ના વલખા

સ્માર્ટ સીટી સુરતમાં પાણી માટે લોકો ના વલખા ….

ઉન હૈદરી નગરમાં છેલ્લા 8 દિવસ થી પીવાનું પાણી નથી આવતું …

પાણીં નહિ આવતા લોકો માં રોષ …

મહિલા ઓ પાણી ના માટલા લઈ રસ્તા પર ઉતરી …

હજારો લોકો ને નથી પીવાનું પાણી ….

સ્થાનિક કોર્ટપોર્ટર વિસ્તારમાં નથી દેખતા …

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button