કારકિર્દી
સરથાણા પોલીસે બાળકી ને સાથે રાખી અગ્નિસંસ્કાર કરાવાયા..
સુરત : સરથાણા પોલીસ 6 વર્ષ ની નિરાધાર બાળકી ને સાચવા મામલો..
માતાવિહોણી દીકરીના પિતાએ આંબે લટકી આપઘાત કરી લીધો હતો..
નિરાધારનો પરિવાર બની પોલીસે માસૂમના હાથે અંતિમસંસ્કાર કરાવ્યા..
સરથાણા પોલીસે બાળકી ને સાથે રાખી અગ્નિસંસ્કાર કરાવાયા..
6 વર્ષની નિરાધાર બાળકીના પરિવારમાંથી કોઈ નથી. જેથી સરથાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બાળકીનો હાલ પરિવાર બની ગયો છે.