દેશ
તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સુરત ફાયર વિભાગ તૈયાર..

સુરત ફાયર વિભાગ બન્યું સજ્જ
આવનારા ચોમાસા અને બાયપરજોય વાવાઝોડાને લઈને સુરત ફાયર વિભાગ એલર્ટ મોડ પર..
તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સુરત ફાયર વિભાગ તૈયાર..
ચોમાસા અને વાવાઝોડા બંનેને લઈને સુરત ફાયરવિભાગના જવાનોને અપાઈ ટ્રેનિંગ..
સુરત કોઝવે ખાતે ફાયરના જવાનોએ લીધી ટ્રેનિંગ..
10 જૂન સુધી આપવામાં આવશે તાલીમ