પ્રાદેશિક સમાચાર
રાજ્કોટ અગ્નિકાંડ ઘટના બાદ સુરતના ગેરકાયદેસર મિલ્કતો પર તવાઈ

Rajkot News: ઉત્તર પ્રદેશની સ્ટાઇલમાં બુલડોઝર ફેરવાયું
સરથાણા રિંગરોડ અડીને ગેરકાયદે ખાણીપીણીના સ્ટોલ ઉભા કરાયા હતા
ફાયર NOC નો અભાવ ન હોવાનું જાણવા મળ્યું
ફરિયાદ થતા વરાછા બી ઝોન દ્વારા સપાટો બોલાવ્યો
50 કરતા પણ વધારે સ્ટોલ પર બુલડોઝર ફેરવ્યું