ક્રાઇમ
ઉતરાણ મા નવ નિર્મિત બાંધકામ દરમ્યાન મજૂર નીચે પટકાયો
સુરત ના ઉતરાણ વિસ્તાર ની ઘટના
ઉતરાણ મા નવ નિર્મિત બાંધકામ દરમ્યાન મજૂર નીચે પટકાયો
મજૂર નીચે પટકાતા મોત ને ભેટ્યો
ઘટના ને પગલે ઉતરાણ પોલીસે તપાસ શરૂ કરી
બિલ્ડીંગ માં સેફટી ના સાધનો ના હોવાનું જણાયું
નવિન નામના 40 વર્ષીય મજૂર નું મોત