ક્રાઇમ
સુરત: શ્રમજીવી મહિલાએ ફાંસો ખાય જીવન ટુકાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો

સુરત: શ્રમજીવી મહિલાએ ફાંસો ખાય જીવન ટુકાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો
આપઘાત પાછળ પૂર્વ શેઠાણી ની દબાણ પૂર્વકની ઉઘરાણી કારણભૂત હોવાનો પતિએ આરોપ લગાડ્યો છે
નવું મકાન લેવા શેઠાણી પાસે 2 લાખ લીધા બાદ કોઈ કારણ સર નોકરી છોડી દીધી હતી
પૂર્વ શેઠાણી ની દબાણ પૂર્વકની ઉઘરાણી કારણભૂત ની વાત
શેઠાણી એ વારંવાર ફોન કરી 15 જુલાઈ સુધીમાં રૂપિયા આપી દેવા દબાણ કરાતું
ખટોદરા પોલીસે આ બાબતે આગળની તપાસ હાથ ધરી છે.