ક્રાઇમ
સુરત બ્રેકીંગ સુરત ઈચ્છાપોર વિસ્તારની ઘટના 32 વર્ષીય મહિલાએ કર્યો આપઘાત…
સુરત બ્રેકીંગ.
સુરત ઈચ્છાપોર વિસ્તારની ઘટના.
32 વર્ષીય મહિલાએ કર્યો આપઘાત.
જોકે આપઘાત પેહલા મહિલાએ બનાવ્યો પોતાનો વિડિઓ.
પોતાના પતિના કારણે આપઘાત કરી રહી છે તેવું કહી રહી છે.
આ વીડિયોમાં મહિલા ખુદ આપઘાત કરી રહી છે એવું લાગી રહ્યું છે.
જોકે હાલ આ મામલે ઈચ્છાપોર પોલીસ દ્વારા વિડિઓ ને લઈને તપાસ હાથધરી છે.
તો પછી મહિલાની બોડીનું ફોરેન્સી પોસમોટમ કરવામાં આવી રહ્યું છે.