ક્રાઇમ
સંઘર્ષના સાથી ગ્રુપના રૂા.૫૭ લાખનો હિસાબ મંગાતા ત્રણ મિત્રો પર હુમલો
મોટા વરાછામાં મોડીરાતે વહીવટકર્તા અને ૧૪ સાગરીતોની હરકત
સામાજીક સેવા, ભૂખ્યાને ભોજન માટે ૨૦૧૯માં ગ્રુપ શરૂ કર્યું હતું
વહીવટકર્તા કરૂણેશ રાણપરીયા યોગ્ય હિસાબ રાખતો ન હોવાથી ૨૦૨૨માં ગ્રુપ બંધ કર્યું હતું ગ્રુપ બંધ કર્યા બાદ રૂ.૫૭ લાખ સારી સંસ્થામાં દાનમાં આપવાનું નક્કી કર્યું હતું પણ કરુંનેસ પૈસા આપતો ન હતો ત્રણેય મિત્રો પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યોં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી બન્ને ને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા પોલીસે બનાવમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી