રાજનીતિ
બક્ષીપંચ મોરચાના પ્રમુખ અજય ટપાલીના જન્મ દિવસે વિવિધ કેમ્પનું આયોજન કરાયું
બક્ષીપંચ મોરચાના પ્રમુખ અજય ટપાલીના જન્મ દિવસે વિવિધ કેમ્પનું આયોજન કરાયું
સુરતઃ ૧૬૫-મજૂરા વિધાનસભાનાં લોકલાડીલા યુવા ઘારાસભ્ય અને ગુજરાત રાજ્યનાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીજી ના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં ૨૦ (ખટોદરા-મજૂરા-સગરામપૂરા) બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી અજય ટપાલી ના જન્મ દિવસ નિમિત્તે વિના મૂલ્યે આંખની તપાસ ,આયુષ્યમાન કાડઁની નોંઘણી, આઘાર કાડઁ – પાનકાડઁ લિંક , આવકનો દાખલો જેવી વિવિધ સેવાનો જાહેર સેવા કેમ્પ યોજયો હતો. જેમાં વોડઁ નં ૨૦ ના બક્ષીપંચ મોરચા ના મંત્રીશ્રી સાગરભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી પિયુષભાઇ ચૌહાણ, મંત્રીશ્રી વિકીભાઈ રાણા ,ચિંતુભાઈ રાણા ,ઘુ્વભાઈ મૈસુરીયા તથા અન્ય કાયઁકરતાઓનો મહત્વનો ફાળો રહ્યો હતો.