લોક સમસ્યા
વરસાદની સારવારમાં જ સિવિલ હોસ્પિટલમાં પાણી ટપકતું થયું
વરસાદની સારવારમાં જ સિવિલ હોસ્પિટલમાં પાણી ટપકતું થયું
નવી સિવિલ હોસ્પિટલમાં છતમાંથી પાણી ટપકતા દર્દીઓને હાલાકી
હોસ્પિટલના સર્જરી વોર્ડમાં ટપકી રહ્યું છે વરસાદી પાણી
વરસાદ શરૂ થવાની સાથે જ પાણી ટપકતા નવી સિવિલ હોસ્પિટલની આ દશા
સર્જરી કરેલા દર્દીઓને કરાઈ છે આ વોર્ડમાં માં દાખલ
વોર્ડ માંથી આવતા જતા દર્દીઓ પર ટપકે છે પાણી
વોર્ડની બહાર જ પાણી ટપકતા પ્લાસ્ટિકની થેલીઓ મૂકવામાં આવી