સ્પોર્ટ્સ

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા યોગ દિવસ મનાવાયો

  • જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિતે વકીલ શોભનાબેન છાપીયા અને plv કાંતાબેન જોગડિયા દ્રારા Nz – 90 જમનાપાર્ક, Nz-27 નવનાથ આંગણવાડી પર
    યોગના મહત્વ સાથે તંદુરસ્ત સમૃદ્ધ જીવન માટે મહિલાઓને જાગૃતિ અભિયાન પર DLSA યોજના, અને મહિલાઓને રોજિંદા જીવનશૈલીમાં યોગને અપનાવવા પ્રેરિત કરી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button