ક્રાઇમ
18 વર્ષીય કિશોરીએ કર્યો આપઘાત.
સુરત બ્રેકીંગ.
સુરત પાંડેસરા વિસ્તારની ઘટના. 18 વર્ષીય કિશોરીએ કર્યો આપઘાત. ગળે ફાંસો કર્યો આપઘાત. મૃતક કિશોરીનું નામ અનિતાબેન મુન્ના શાહુ છે. જેઓ પાંડેસરા વિસ્તારના જગન્નાથ નગરમાં રહેતી હતી. કિશોરીએ કયા કારણોસર આપઘાત કર્યો તે હજી સુધી જાણી શકાયું નથી. હાલ આ મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથધરી છે.