ક્રાઇમ

ચૌટાબજાર(સુરત)માં ખરીદી કરવા જતી દીકરી , બહેનો અને મહિલાઓ ચેતી જજો

હાલ ઘણા કિસ્સાઓમાં ચૌટાબજારની અંદર કામ કરતી દીકરીઓ , બહેનો અને ખરીદી કરવા આવતી મહિલાઓ સાથે થયેલ બનાવો પછી આટલી વાતનું ખાસ ધ્યાન રાખજો…

કોઈપણ દુકાનદારને પોતાનો કોન્ટેક્ટ નમ્બર કે વ્હોટ્સ એપ નમ્બર આપવો નહિ ,

માલ કે સામાન સ્ટોકમાં નથી આવે એટલે તમને કોલ કરી ને ઈંફોર્મ કરી દઈશ
એમ કહીને તમારા ઘરની દીકરી , બહેનો નો નમ્બર લઈ થોડા સમય બાદ ચેટ શરૂ કરશે , ચેટ પછી FB પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલશે અને યેનકેન પ્રકારે તમારા ઘરની દીકરીઓ , બહેનો , મહિલાઓ સાથે વાતો નો સિલ સિલો શરૂ કરશે…

આ સિલ સિલો આગળ જતાં ગંભીર પરિણામો લાવી શકે એવી પુરી શકયતા હોવાથી આજે જ ચેતી જજો , અને જેમને નમ્બર આપ્યા હોઈ તેઓ તેમને બ્લોક કરી દેજો…

દિલ્હીની ઘટના , કે બીજી કોઈપણ જગ્યાઓની ઘટના માં જે મહિલાઓ આવા લોકોનો વિરોધ કરે છે તેમની સાથે આ વિધર્મીઓ દુર્વ્યવહાર કરવામાં જરાક પણ પાછળ હટતા નથી.

ખાસ ધ્યાન રાખજો હિન્દૂ નામથી ઓળખાણ આપી હોઈ તો પણ વિશ્વાસ ના કરવો , કારણકે ચૌટાબજારમાં ઘણા દુકાન માલિકોએ અશાંતધારાનો કાયદો હોવા છતાં કોઈપણ જાતની પરમિશન વગર પોતાની દુકાનો વીધર્મીઓને ભાડે આપી દીધી છે.

હિંદુઓ જાગો તમારા ઘરોની દીકરીઓ , બહેનો અને મહિલાઓના રક્ષણની જવાબદારી માત્ર બજરંગ દલ કે અન્ય હિંદુઓ સંગઠનોની નથી તમારે પણ જાગૃત થવું જ પડશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button