ગુજરાત
બાળકી દુષ્કર્મ મામલે ઘેરા પ્રત્યાઘાત પડયા આદિવાસી સમાજ દ્વારા રેલી સ્વરૂપે આક્રોશ…

સુરત: ગઇ કાલની નાની બાળકી દુષ્કર્મ મામલે ઘેરા પ્રત્યાઘાત પડયા આદિવાસી સમાજ દ્વારા રેલી સ્વરૂપે આક્રોશ આવેદનપત્ર પોલીસ કમિશનર ને આપ્યું નરાધમને કડકમાં કડક ફાંસીની સજા માંગ કરાઈ
સમાજ અગ્રણીઓએ ધારાસભ્ય અને મંત્રીઓ આવા ગંભીર મામલે મૌન તે દુઃખદ ગણાવ્યું ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને સી આર પાટિલના શેહરમાં આવી ધટના વાર વાર બને છે આદિવાસી સમાજના ધારાસભ્યો અને મંત્રી ઉપર પણ આગેવાનોએ કર્યા પ્રહાર
આદિવાસી સમાજની ચીમકી જલદી ન્યાય નહિ મળેતો રસ્તા ઉપર ઉતરવું પડશે