ક્રાઇમ

CISF ના જવાનની પત્નીએ નોંધાવી બળાત્કારની ફરિયાદ..

સુરતના વેસુ પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ..

CISF ના જવાનની પત્નીએ નોંધાવી બળાત્કારની ફરિયાદ..

અન્ય એક CISF ના જવાન સામે જ નોંધાવી બળાત્કારી ફરિયાદ..

પીડિતાના પતિ વિરુદ્ધ ભડકાવી CISFમાં ફરજ બજાવતા આરોપી સુનિલ વેદપ્રકાશે બાંધ્યા હતા શારીરિક સંબંધો..

પીડિતાનો પતિ પણ CISF માં કોન્સ્ટેબલ તરીકે જ ફરજ બજાવે છે..

શારીરિક સંબંધો વિશે કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની આપી હતી ધમકી.

વેસુ પોલીસે આરોપી સુનિલ વેદપ્રકાશે ની ધરપકડ કરી તપાસ શરૂ કરી..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button