દેશ

મહારાષ્ટ્રના શાહપુરમાં ગર્ડર મશીન પટકાયું

મહારાષ્ટ્રના શાહપુરમાં ગર્ડર મશીન પટકાયું

ગર્ડર મશીન પુલ પરથી પટકાતા 15 લોકોના મોત

દુર્ઘટનામાં ત્રણ ઘાયલ, 10થી15 લોકો ફસાયેલા

 

મહારાષ્ટ્રના થાણેના શાહપુરમાં મંગળવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. થાણેના શાહપુર સરલામ્બે વિસ્તારમાં સમૃદ્ધિ મહામાર્ગના નિર્માણ કાર્ય દરમિયાન ક્રેન એટલે કે ગર્ડર મશીન પુલ પરથી નીચે પડી ગયું હતું. પાપ્ત માહિતી મુજબ જેમાં લગભગ 15 લોકોના મોત થયા છે તેમજ ત્રણ ઘાયલ થયા છે. વિગતો મુજબ આ દુર્ઘટનામાં હજુ પણ 10થી15 લોકો અંદર જ ફસાયેલા છે. ક્રેન લગભગ 200 ફૂટથી નીચે પડી હતી જેના પછી અફરા તફરી મચી હતી. આ દુર્ઘટનાનું કારણ હજુ સુધી સ્પષ્ટ જાણવા મળ્યું નથી પરંતુ સૂત્રો પાપ્ત વિગતો મુજબ ઓવરલોડિંગને કારણે આ ઘટના બની હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button