ગુજરાત
સચીન જી.આઈ.ડી.સી. વિસ્તારની ઘટના જુઓ……
સુરત બ્રેક: સચીન જી.આઈ.ડી.સી. વિસ્તારની ઘટના
રૂદ્રાક્ષ સિન્થેટીકસમાંથી સબસીડીયુકત ખાતરનો જથ્થો ઝડપાયો
રેડ કરતા ૩૫૦ કિલો નીમકોટેડયુકત સબસીડીયુકત ખાતરનો જથ્થો મળી આવ્યો હતો
ખેતી અધિકારીએ નોંધાવી ફરિયાદ
કંપનીના બે ડિરેકટરો વિરૂધ્ધ સચીન જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો દાખલ કરાવ્યો હતો
લેબોરેટરીમાં આ યુરિયાના સેમ્પલ પોઝિટિવ જાહેર થયા
રિ-એનાલિસિસમાં પણ નીમ કોટેડ યુરિયા જ નીકળ્યું