ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા વિશેષ જન સંપર્ક યાત્રા….
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા વિશેષ જન સંપર્ક યાત્રા નિમિત્તે 26 લોકસભામાં વિકાસ રથ ગઈકાલે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે રવાના કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના સુશાસનના નવ વર્ષમાં જન સંપર્કથી સમર્થન ના ભાગરૂપે સુરત લોકસભાની ઓલપાડ વિધાનસભામાં આજે વોર્ડ નંબર 1 માં આ રથે શુભારંભ કર્યો સુરત મહાનગર બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ શ્રી અનિમેષભાઈ માળી ઉપાધ્યક્ષ રાજુભાઈ પરમાર વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર અજીતભાઈ પટેલ- ગીતાબેન સોલંકી -વોર્ડ પ્રમુખ મુકેશભાઈ દેસાઈ બક્ષીપંચ મોરચાના મહામંત્રી પ્રકાશભાઈ વૈષ્ણવ/ જીતુભાઈ સોલંકી ભાવિનભાઈ પટેલ -હેમરાજભાઈ ચૌધરી -મનુભાઈ બલ્લર -વિજયભાઈ ભાટિયા /વિજય મોદી વોર્ડ નંબર 2 ના બક્ષીપંચ મોરચાના પ્રમુખમોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા પ્રજાજનોએ. 90 90902024 ના નંબર પર મિસ મિસ કોલ કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબને સમર્થન આપ્યું જુદી જુદી ગાડીઓ ઉપર સ્ટીકર લગાવ્યા વિકાસની નવ વર્ષની વિકાસ ગાંઠાની પ્રજાજનોને પુસ્તિકા આપી પ્રજાજનોએ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર મંત્ર આભાર માનતો પોસ્ટકાર્ડ લખ્યો સુરત મહાનગરની બારે બાર વિધાનસભામાં ફરશે અને અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબની 9 વર્ષની વિકાસ ગાંઠાની યોજનાઓની માહિતી આપશે.