શિનોર પંચાયત ચૂંટણી: ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ, જાણો તમારી બેઠક પર કોણ છે સામસામે?

શિનોર પંચાયત ચૂંટણી: ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ, જાણો તમારી બેઠક પર કોણ છે સામસામે?
શિનોર તાલુકા પંચાયતની ચૂંટણી માં આજે ફોર્મ ખેંચવાની તારીખે 2 ફોર્મ પર ખેંચાતા 16 બેઠકો માટે 36 ઉમેદવાર અને જિલ્લા પંચાયતની 2 બેઠક એક ફોર્મ ખેંચાતા 5 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
તારીખ 15 એપ્રિલ 2026 ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ પછી શિનોર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું ચુંટણી ચિત્ર નીચે મુજબ રહેલ છે. આજે પુનિયાદ બેઠક પર કોંગ્રેસના દિલીપભાઈ કાભઈભાઈ પટેલ અને આનંદી બેઠક પર આમ આદમી પાર્ટીના શ્રૃતિબેન હિતેશભાઈ પટેલે ફોર્મ પરત ખેંચેલ છે. જિલ્લા પંચાયતની સાધલી બેઠક પર આપ ના તલ્લિકાબેન અમિતભાઈ પટેલે ફોર્મ પર ખેંચેલ છે.
ભાજપા દ્વારા શામ, દામ, દંડ અને ભેદ ની નીતિ અપનાવવા છતાં પણ સાધલી-1 બેઠક પર અપક્ષ કૃણાલભાઈ દરજી (રિપોર્ટર) ચાલુ રહ્યા છે, અને ચૂંટણીના કામે લાગી ગયા છે. તાલુકા પંચાયતની 16 બેઠકો માટે ભાજપાના 16 કોંગ્રેસના 14 આપના 5 અને 1 અપક્ષ કુલ 36 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
જિલ્લા પંચાયત ચૂંટણી અધિકારી અને જિલ્લા આયોજન અધિકારી મહાવીરસિંહ રાઉલ દ્વારા 4:00 કલાકે નોટિસ બોર્ડ પર જિલ્લાની ચૂંટણી લડતા ઉમેદવારોની યાદી જાહેર કરેલ છે.
વડોદરા જિલ્લા પંચાયત ( શિનોર બેઠક )
ભાજપ : રોહિતકુમાર રમેશભાઈ પટેલ
કોંગ્રેસ : ભુપેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ
આપ : યમિકભાઈ ભરતભાઈ પટેલ
શિનોર તાલુકા પંચાયત બેઠક
આનંદી બેઠક
ભાજપ : હેતલબેન ચિરાયુભાઈ પટેલ
કોંગ્રેસ : પ્રિયંકા બેન કલ્પેશભાઈ પટેલ
બરકાલ બેઠક
ભાજપ : જાગૃતિબેન ગીરીશભાઈ પટેલ
કોંગ્રેસ : મીનાક્ષીબેન હર્ષદરાય જોષી
આપ : પુષ્પાબેન દીપકભાઈ વસાવા
માલસર બેઠક
ભાજપ : રેવાબેન બચુભાઈ વસાવા
કોંગ્રેસ : નીતાબેન મનોજભાઈ વસાવા
મોટાફોફળીયા બેઠક
ભાજપ : યોગેશ્વરીબેન વ્યોમેશકુમાર પંચાલ
કોંગ્રેસ : નીતાબેન પ્રિતેશભાઈ પાટણવાડીયા
મોટા કરાળા બેઠક
ભાજપ : ફુલજીભાઈ મુળજીભાઈ રબારી
કોંગ્રેસ : યુસુફસાં અકબરસા દીવાન
સેગવા બેઠક
ભાજપ : મીનાબેન અલ્પેશભાઈ વસાવા
કોંગ્રેસ : અનિતાબેન સુનિલભાઈ વસાવા
આપ : શર્મિષઠા બેન નરેશભાઈ વસાવા
શિનોર – 1 બેઠક
ભાજપ : પ્રમોદભાઈ પુનમભાઈ વસાવા ( બિન હરીફ )
શિનોર -2 બેઠક
ભાજપ : કલ્પેશકુમાર નવનીત ભાઈ વસાવા
કોંગ્રેસ : ભિખજીભાઈ તુલસીભાઇ વસાવા
વડોદરા જીલ્લા પંચાયત (સાધલી બેઠક )
ભાજપ : વિભાબેન હરિકૃષ્ણ પટેલ
કોંગ્રેસ : સંગીતાબેન દ્રુપદભાઈ પટેલ
સાધલી તાલુકા પંચાયત
અવાખલ બેઠક
ભાજપ : હીનાબેન વસંતભાઈ રોહિત
કોંગ્રેસ : રેખાબેન મોહનભાઇ પરમાર
કુકસ બેઠક
ભાજપ : કાજલબેન અલ્પેશભાઈ પટેલ
કોંગ્રેસ : રાજનીબેન યોગેશભાઈ પટેલ
આપ : નૂરજહાંબાનું મયુદ્દીન નકુમ
પુનિયાદ બેઠક
ભાજપ : પ્રિતેશકુમાર રમેશભાઈ પટેલ
આપ : ફહીમસાં ગુલઝારસાં દીવાન
સાધલી -1 બેઠક
ભાજપ : જીગ્નેશભાઈ બાલુભાઈ પટેલ
કોંગ્રેસ : જસવંતભાઈ નાથાભાઈ વણકર
અપક્ષ : કૃણાલભાઈ જગદીશભાઈ દરજી
સાધલી -2 બેઠક
ભાજપ : મિતુલકુમાર ગોરધનભાઈ પટેલ
કોંગ્રેસ : સંજયભાઈ ભાઈલાલભાઈ પટેલ
સુરાશામળ બેઠક
ભાજપ : ભુપેન્દ્રભાઈ ખોડાભાઈ વસાવા
કોંગ્રેસ : અક્ષયકુમાર રણજીતભાઇ વસાવા
ટીમ્બરવા બેઠક
ભાજપ : પ્રેમિલાબેન નિર્મલભાઈ પટેલ
કોંગ્રેસ : પ્રીતિબેન મિતુલભાઈ પટેલ
ઉતરાજ બેઠક
ભાજપ : લલિતચંદ્ર અમૃતભાઈ પટેલ
કોંગ્રેસ : મયુરભાઈ કિરીટભાઈ પટેલ
આપ : નીતીનકુમાર છોટાલાલ જોષી



