ક્રાઇમ
સુરત : સુરત ના ડીંડોલી વિસ્તાર ની ઘટના અઢી વર્ષ નું બાળક ની હત્યા માતા એ જ કરી..
સુરત: સુરત ના ડીંડોલી વિસ્તાર ની ઘટના..
અઢી વર્ષ નું બાળક ની હત્યા માતા એ જ કરી..
બે દિવસ થી બાળક ગુમ હોવાની ફરિયાદ નોંધાઈ હતી..
ડીંડોલી પોલીસે ઉલટ તપાસમાં ભાંડો ફૂટ્યો.. બાળક ની હત્યા માતાએ જ કરી હતી..
ડીંડોલી પોલીસે JCB થી ખોદી ને બાળક ની બોડી બહાર કાઠી..
માતા ની અટકાય કરી વધુ તપાસ શરૂ કરી..
પ્રેમી સાથે લગ્ન કરવા હોવાથી બાળક ની હત્યા કરી હોવાની પ્રથમીક તારણ બહાર આવ્યું