ક્રાઇમ
ઓરિસ્સાના કબી સૂર્ય નગર પોલીસ સ્ટેશન માં નોંધાયેલા દુષ્કર્મ ના ગુનાનો આરોપી સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો.
સુરત બેકિંગ ન્યૂઝ
ઓરિસ્સાના કબી સૂર્ય નગર પોલીસ સ્ટેશન માં નોંધાયેલા દુષ્કર્મ ના ગુનાનો આરોપી સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો.
ઓરિસ્સા ના ગંજામ જિલ્લા માં સૂર્યકબીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા દુષ્કર્મ ના ગુનામાં ફરાર આરોપી નારાયણ વિજય શેટ્ટી ને સુરત ક્રાઇમ બ્રાંચે પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પાડયો છે…
આરોપી ની વધુ પૂછપરછ કરતાં પોતાના વતનમાં એક યુવતી સાથે ધાક ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. આરોપી લાંબા સમય થી નાસતો ફરતો હતો સુરત માં છુપાયો હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી ગંજામ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.