વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ ચૂંટણી મેદાનમાં ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે ઉમેદવારના પ્રચાર માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી ૨૭ એપ્રિલના રોજ ધરમપુરમાં આવી રહ્યાં છે.

વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ ચૂંટણી મેદાનમાં ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે ઉમેદવારના પ્રચાર માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી ૨૭ એપ્રિલના રોજ ધરમપુરમાં આવી રહ્યાં છે. ધરમપુરના દરબાર ગઢમાં પ્રિયંકા ગાંધી સવારે ૧૦ વાગે સભાને સંબોધન કરશે. આ બાબતની જાણ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે સોશિયલ મીડિયાના છેછે બીજી તરફ એવી છે
આવતા ૭ વિધાનસભા ક્ષેત્રના મતદારોને કોંગ્રેસ તરફી મતદાન કરીને અનંત પટેલને જંગી બહુમતી સાથે જિતાડવા અપીલ કરવામાં આવશે. પ્રિયંકા ગાંધીના આગમનની વાત
કોંગ્રેસના સ્ટાર પ્રચારકોનું ગુજરાતમાં આગમન ધરમપુરમાં ૨૭મીએપ્રિયકા ગાંધી સભા ગજવશે
સહિત કાર્યકર્તાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ
મીડિયા એકાઉન્ટમાં ‘અનંત પટેલ કે સંઘર્ષ મેં સાથ દેને આ રહી હૈ પ્રિયંકાજી’ના નામથી પોસ્ટ કરી જાહેરાત કરી છે. પ્રિયંકા ગાંધી વાડરાની સભા સવારે ૧૦ વાગ્યે રાખવામાં આવી છે. આ બાબતે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે જણાવ્યું કે, ૨૭ એપ્રિલે
આવશે. અમારા અત્યાર સુધીના સંઘર્ષમાં સહભાગી થવા પ્રિયંકાબેન આવી રહ્યાં છે. ધરમપુર, કપરાડા, વાંસદા અને ડાંગની આદિવાસી મહિલાઓ પ્રિયંકા
ધરમપુરમાં પ્રિયંકા ગાંધીના સ્વાગતની પ્રિયંકા ગાંધી ધરમપુરના દરબાર ગઢમાં પડી રહેલી કાળઝાળ ગરમીને ધ્યાને તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. હિટ વેવને ધ્યાને રાખીને કોંગ્રેસના આગ્રણીઓ સવારે ૧૦ વાગે સભાનું આયોજન કર્યું છે
ગાંધીનું સ્વાગત કરવા અને પ્રિયંકા ગાંધીને સાંભળવા તત્પર છે. ધરમપુરના દરબાર ગઢ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો પ્રિયંકા ગાંધીની તૈયારીમાં જોતરાઈ ગયા છે. સ્વ. ઇન્દિરા ગાંધીની પ્રતિકૃતિ સ્વરૂપ દેખાતાં પ્રિયંકા ગાંધીને મળવા આદિવાસી સમાજની મહિલાઓ આતુર છે.
બીજી તરફ વલસાડના પીઠ કોંગ્રેસી અને AICC સભ્ય ગૌરાંગ પંડયાએ પ્રિયંકા ગાંધીના કાર્યક્રમ અંગે જાણકારી આપી છે. હાલમાં
ગરમીને ધ્યાનમાં રાખી સવારે ૧૦કલાકેસભાનું આયોજન,વલસાડ઼ બેઠકના ઉમેદવાર અનંતપટેલનાસમર્થનમાં સભાનું આયોજનકરાયું
રાખીને પ્રિયંકા ગાંધીનો કાર્યક્રમ સવારે ૧૦ વાગે ધરમપુરના દરબાર ગઢ ખાતે રાખવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.