ધર્મ દર્શન
દુર્ગા અષ્ટમીને લઈ ભરથાણા ગામ ખાતે મંછાદેવી માતાના મંદિર પુજા અર્ચના સહિતનુ આયોજન કરાયુ હતું.

દુર્ગા અષ્ટમીને લઈ ભરથાણા ગામ ખાતે મંછાદેવી માતાના મંદિર પુજા અર્ચના સહિતનુ આયોજન કરાયુ હતું.
સુરતના કોસાડ રોડ પર આવેલ ભરથાણા ગામ ખાતે દુર્ગા અષ્ટમીને લઈને મંછાદેવી માતાના મંદિર ખાતે જગદીશભાઈ ચંડેલ દ્વારા 451 દિકરીઓનું પૂજન કરીને તેમને ગિફ્ટ તેમજ ભોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન છેલ્લા 17 વર્ષથી મંચાદેવી માતાના મંદિર ખાતે કરવામાં આવે છે અને રાત્રે સુંદરકાંડનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટી પડે છે.