Uncategorized

સુરત શહેર પોલીસ કમિશનર એક્શન મોડમાં ડીસીપી ઝોન-4 પોલીસની બાઈક લઈને રખડતાં નબીરા પર મોટી કાર્યવાહિ

સુરત શહેર પોલીસ કમિશનર એક્શન મોડમાં

ડીસીપી ઝોન-4 પોલીસની બાઈક લઈને રખડતાં નબીરા પર મોટી કાર્યવાહિ

પોલિસે મોડીફાઈડ કરેલી 3 હજારથી વધુ મોંઘી બાઇકો કરી જપ્ત

બાઈક,સાઇલેન્સર મોડીફાઈડ કરી નબીરાઓ ધ્વનિ પ્રદૂષણ કરતા

પોલીસે તમામ બાઈક પરથી મોટીફાઈ સાઇલેન્સર હટાવ્યા

લોકોના જીવને જોખમમાં મૂકી નબીરાઓ બાઈક પર સ્ટંટ કરતા

ઝોન – 4 નાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી પોલીસે મોંઘીદાર બાઈકો જપ્ત કરી કાર્યવાહિ કરી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button