શહેર માં અસામાજિક તત્વો ના આતંક ને લઈ સ્થાનિક રહીશો માં ડર નો માહોલ.
શહેર માં અસામાજિક તત્વો ના આતંક ને લઈ સ્થાનિક રહીશો માં ડર નો માહોલ.
ડભોલી વિસ્તારમાં આવેલા સુમન પ્રતીક EWS આવાસ માં અસામાજિક તત્વો એ ગત રવિવારે ઘાતક હથિયારો સાથે પ્રમુખ પર હુમલો કર્યો..
મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો પોલીસ સ્ટેશને પહોંચ્યા..
પાર્કિંગ મારામારી તેમજ દારૃ ની પાર્ટી કરવામાં આવતી હોવાના CCTV પણ પોલીસ ને આપવામાં આવ્યા..
અસામાજિક તત્વો દ્વારા બહેન દીકરીઓ ની છેડતી કરવામાં આવતી હોવાની રજૂઆત કરાઈ.
કડક કાર્યવાહી ની માંગ કરવામાં આવી.. પોલીસ સ્ટેશન રજૂઆત બાદ ત્યાંથી મોટી સંખ્યામાં મહિલાઓ કતારગામ વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય વિનોદ મોરડીયાના કાર્યાલય પર જઈ રજૂઆત કરવામાં આવી.
ધારાસભ્ય નહી મળતા સ્થાનિક કોર્પોરેટર ને રજૂઆત કરી.
મામલા ની ગંભીરતા ને લઈ કોર્પોરેટર ચીમન પટેલે ઉચ્ચ અધિકારી સાથે વાત કરી તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું.