ક્રાઇમ
વેસુ પોલીસે વાહન ચોર અને મોબાઇલ્સ સનેચર ને ઝડપી પાડ્યો
વેસુ પોલીસે વાહન ચોર અને મોબાઇલ્સ સનેચર ને ઝડપી પાડ્યો
વેસુ પોલીસ દ્વારા બાતમીના આધારે પાંડેસરા વિસ્તારમાંથી પકડવામાં આવ્યો
આરોપી પાસેથી ત્રણ બાઈક અને 12 મોબાઈલ કબજે કરવામાં આવ્યા
આરોપીની પૂછપરછ બાદ અન્ય એક સમયે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો
પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી